$f$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ તેટલી જ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સના સંપર્કમાં મૂકવામાં આવે છે. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ કેટલી થાય?

  • A
    $f$
  • B
    અનંત
  • C
    $\frac{f}{2}$
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

ટેલિસ્કોપના ફિલ્ડ લેન્સ (જે બે લેન્સનું એક્રોમેટિક સંયોજન છે) ની કેન્દ્રલંબાઈ $90 \ cm$ છે. સંયોજનમાં રહેલા બે લેન્સની વિભાજન શક્તિ (dispersive powers) $0.024$ અને $0.036$ છે. તો તે બે લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે?

$30 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક પાતળો બહિર્ગોળ લેન્સ અનંત અંતરે રહેલી વસ્તુનું $2 \, cm$ ઊંચાઈનું પ્રતિબિંબ રચે છે. $20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો એક પાતળો અંતર્ગોળ લેન્સ બહિર્ગોળ લેન્સથી $26 \, cm$ દૂર પ્રતિબિંબની બાજુએ મૂકવામાં આવે છે. હવે અંતિમ પ્રતિબિંબની ઊંચાઈ .....$cm$ છે.

$0.45$ વિભાજન શક્તિ (dispersive power) ધરાવતા લેન્સની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી હોવી જોઈએ, જેને $84 \,cm$ કેન્દ્રલંબાઈ અને $0.21$ વિભાજન શક્તિ ધરાવતા બહિર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખવાથી બંને લેન્સનું વર્ણવિપથનરહિત (achromatic) સંયોજન બને?

બે પાતળા લેન્સનો સંયુક્ત પાવર $+9 \text{ D}$ છે. જ્યારે તેમને $20 \text{ cm}$ ના અંતરે રાખવામાં આવે છે,ત્યારે તેમનો સમતુલ્ય પાવર $+\frac{27}{5} \text{ D}$ થાય છે. તેમના વ્યક્તિગત પાવર (ડાયોપ્ટરમાં) કેટલા હશે?

$20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેનાથી બે સમતલ-બહિર્ગોળ લેન્સ બને છે. ત્યારબાદ આ બંને ભાગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં મૂકવામાં આવે છે. તો તંત્રની કેન્દ્રલંબાઈ $cm$ માં કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo