$L$ લંબાઈ અને સમાન રેખીય દળ ઘનતા $\lambda$ ધરાવતા એક પાતળા તારને વાળીને વર્તુળાકાર રીંગ બનાવવામાં આવે છે. તેના સમતલમાં રહેલી સ્પર્શક અક્ષને અનુલક્ષીને રીંગની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $\frac{3 \lambda L^3}{8 \pi^2}$
  • B
    $\frac{8 \pi^2}{3 \lambda L^3}$
  • C
    $\frac{3 \lambda L^2}{8 \pi^2}$
  • D
    $\frac{8 \pi^2}{3 \lambda L^2}$

Explore More

Similar Questions

$R$ ત્રિજ્યાની એક વર્તુળાકાર તકતી $X$ એ $t$ જાડાઈની લોખંડની પ્લેટમાંથી બનાવવામાં આવી છે,અને $4R$ ત્રિજ્યાની બીજી તકતી $Y$ એ $\frac{t}{4}$ જાડાઈની લોખંડની પ્લેટમાંથી બનાવવામાં આવી છે. તો જડત્વની ચાકમાત્રા $I_x$ અને $I_y$ વચ્ચેનો સંબંધ શું છે?

સમાન દળ અને ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર રીંગ અને વર્તુળાકાર તકતીની તેમના કેન્દ્રમાંથી પસાર થતી અને તેમના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ચક્રાવર્તન ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

$R$ ત્રિજ્યાની એક વર્તુળાકાર તકતી $X$ એ $t$ જાડાઈની લોખંડની પ્લેટમાંથી બનાવવામાં આવી છે,અને $4R$ ત્રિજ્યાની બીજી તકતી $Y$ એ $\frac{t}{4}$ જાડાઈની લોખંડની પ્લેટમાંથી બનાવવામાં આવી છે. જડત્વની ચાકમાત્રાનો ગુણોત્તર $\frac{I_Y}{I_X}$ કેટલો થાય?

$m$ દળ અને $\rho$ રેખીય દળ ઘનતા ધરાવતા એક પાતળા સમાન તારને વર્તુળાકાર લૂપના સ્વરૂપમાં વાળવામાં આવે છે. તેના વ્યાસને અનુલક્ષીને લૂપની જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

એક તંત્રમાં $1.5\, {kg}$ દળ અને $50\, {cm}$ ત્રિજ્યા ધરાવતા બે સમાન ગોળાઓ એક હલકા સળિયાના છેડે જોડાયેલા છે. બે ગોળાઓના કેન્દ્રો વચ્ચેનું અંતર $5\, {m}$ છે. સળિયાને લંબ અને તેના મધ્યબિંદુમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે? (${kgm}^{2}$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo