$27^{\circ} C$ તાપમાને $A$ ક્ષેત્રફળ ધરાવતી એક કાળી લંબચોરસ સપાટી પ્રતિ સેકન્ડ $E$ જેટલી ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જો લંબાઈ અને પહોળાઈને તેમના પ્રારંભિક મૂલ્યના $1/3$ ગણા કરવામાં આવે અને તાપમાન વધારીને $327^{\circ} C$ કરવામાં આવે,તો પ્રતિ સેકન્ડ ઉત્સર્જિત ઉર્જા કેટલી થશે?

  • A
    $2 E / 9$
  • B
    $E / 9$
  • C
    $16 E / 9$
  • D
    $4 E / 9$

Explore More

Similar Questions

બે પદાર્થો $A$ અને $B$ ની ઉત્સર્જકતા અનુક્રમે $0.01$ અને $0.81$ છે. બંને પદાર્થોનું બહારનું ક્ષેત્રફળ સમાન છે. બંને પદાર્થો સમાન દરે કુલ વિકિરણ પાવરનું ઉત્સર્જન કરે છે. પદાર્થ $B$ માટે મહત્તમ સ્પેક્ટ્રલ રેડિયન્સને અનુરૂપ તરંગલંબાઈ $\lambda_B = 1.0 \mu m$ છે. જો પદાર્થ $A$ નું તાપમાન $5802 \ K$ હોય,તો પદાર્થ $B$ નું તાપમાન .... $K$ છે.

જ્યારે આસપાસનું તાપમાન $300 \ K$ હોય ત્યારે $600 \ K$ અને $900 \ K$ તાપમાને રહેલા કૃષ્ણ પદાર્થ દ્વારા ઉત્સર્જિત વિકિરણની ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય ($/16$ માં)?

$27^{\circ}C$ તાપમાને એક કૃષ્ણ પદાર્થ (black body) દ્વારા દર સેકન્ડે ઉત્સર્જિત ઉર્જા $10\;J$ છે. જો કૃષ્ણ પદાર્થનું તાપમાન વધારીને $327^{\circ}C$ કરવામાં આવે,તો દર સેકન્ડે ઉત્સર્જિત ઉર્જા ......... $J$ થશે.

એક જ દ્રવ્યમાંથી બનેલા બે ગોળાઓની ત્રિજ્યાનો ગુણોત્તર $1 : 2$ છે. જો બંને સમાન તાપમાને હોય,તો તેમના દ્વારા પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતી ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

એક કૃષ્ણ પદાર્થ (black body) $T \ K$ જેટલા ઊંચા તાપમાને $E \ W/m^2$ ના દરે ઊર્જાનું ઉત્સર્જન કરે છે. જ્યારે તાપમાન ઘટાડીને $\frac{T}{2} \ K$ કરવામાં આવે,ત્યારે ઉત્સર્જિત ઊર્જા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo