$\lambda$ તરંગલંબાઈ ધરાવતું પ્રકાશનું તરંગ $d$ પહોળાઈની સ્લિટ પર આપાત થાય છે. પરિણામી વિવર્તન ભાત $D$ અંતરે રહેલા પડદા પર જોવા મળે છે. જો મુખ્ય અધિકતમની રેખીય પહોળાઈ સ્લિટની પહોળાઈ જેટલી હોય,તો અંતર $D$ કેટલું હશે?

  • A
    $\frac{d}{\lambda}$
  • B
    $\frac{2 \lambda^2}{d}$
  • C
    $\frac{2 \lambda}{d}$
  • D
    $\frac{d^2}{2 \lambda}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન પ્રકાશીય સમઘટકતા (optical isomerism) દર્શાવી શકે છે?

જો $\left(x^2+\frac{k}{x}\right)^5$ ના વિસ્તરણમાં $x$ નો સહગુણક $270$ હોય,તો $k$ ની કિંમત શોધો.

એક કેપેસિટરને બેટરી સાથે જોડતા તે $60 \ \mu C$ વિદ્યુતભાર સંગ્રહિત કરે છે. જ્યારે પ્લેટો વચ્ચેની જગ્યામાં ડાયઇલેક્ટ્રિક ભરવામાં આવે છે,ત્યારે બેટરીમાંથી વધારાનો $120 \ \mu C$ વિદ્યુતભાર વહે છે. કેપેસિટરની પ્લેટો વચ્ચે દાખલ કરેલા પદાર્થનો ડાયઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?

નીચેનામાંથી કયું અપુષ્પી (Cryptogams) વનસ્પતિઓનું જૂથ નથી?

$Al_{2}Cl_{6}$ ડાયમરમાં,$Al-Cl$ બંધોના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo