$L$ મીટર બાજુ ધરાવતો એક ચોરસ $x-y$ સમતલમાં એવી જગ્યાએ છે જ્યાં ચુંબકીય ક્ષેત્ર $\overrightarrow{B} = B_0(2 \hat{i} + 4 \hat{j} + 3 \hat{k}) \text{ T}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $B_0$ અચળાંક છે. ચોરસમાંથી પસાર થતા ચુંબકીય ફ્લક્સનું મૂલ્ય . . . . . . છે.

  • A
    $4 B_0 L^2 \text{ Wb}$
  • B
    $3 B_0 L^2 \text{ Wb}$
  • C
    $2 B_0 L^2 \text{ Wb}$
  • D
    $\sqrt{29} B_0 L^2 \text{ Wb}$

Explore More

Similar Questions

ચુંબકીય ફ્લક્સ માટેનું પારિમાણિક સૂત્ર લખો.

$N$ આંટા ધરાવતી કોઈલની ત્રિજ્યા $R$ છે. જો કોઈલનું સમતલ સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ ને સમાંતર રાખવામાં આવે,તો કોઈલ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું હશે?

ચુંબકત્વ માટે ગૌસનો નિયમ લખો.

$1 \ mWb$ નો ફ્લક્સ $A = 0.02 \ m^2$ ક્ષેત્રફળ ધરાવતી પટ્ટીમાંથી પસાર થાય છે. પટ્ટીનું સમતલ સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ ની દિશા સાથે $60^{\circ}$ ના ખૂણે છે. $B$ નું મૂલ્ય કેટલું હશે?

ચુંબકીય ફ્લક્સનો ખ્યાલ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo