ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?

  • A
    સ્વ-પ્રેરણ (self-induction)
  • B
    વિદ્યુતીય જડત્વ (electrical inertia)
  • C
    અન્યોન્ય પ્રેરણ (mutual induction)
  • D
    વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર (magnetic effect of the electrical current)

Explore More

Similar Questions

એક એસી એમીટર દ્વારા $1 \mu F$ ના કેપેસિટર સાથે $E = 200 \sqrt{2} \sin(100 t)$ જેટલો ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ જોડવામાં આવે છે. એમીટરનું રીડિંગ કેટલું હશે ($\text{ mA}$ માં)?

ભારતમાં નીચેનામાંથી કોને જૈવવિવિધતાના હોટસ્પોટ તરીકે ગણવામાં આવે છે?

પરવલય $y = 2x^2 + x$ નું નાભિ (focus) શું છે?

દૂધનું દહીંમાં રૂપાંતર કરવા માટે નીચેનામાંથી કોણ જવાબદાર છે?

$M$ દળ અને $R$ ત્રિજ્યા ધરાવતી ત્રણ રીંગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવવામાં આવી છે. $YY'$ અક્ષને અનુલક્ષીને તંત્રની જડત્વની ચાકમાત્રા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo