એક ચલ રેખા $\frac{x}{a}+\frac{y}{b}=1$ એવી છે કે જેથી $a+b=4$ થાય. અક્ષો વચ્ચે કપાયેલા રેખાખંડના મધ્યબિંદુનો બિંદુપથ શોધો.

  • A
    $x+y=4$
  • B
    $x+y=8$
  • C
    $x+y=1$
  • D
    $x+y=2$

Explore More

Similar Questions

એવા બિંદુનો બિંદુપથ શોધો કે જેથી પ્રથમ ચરણમાં બે આપેલ લંબ રેખાઓથી તેના અંતરનો સરવાળો $2$ એકમ થાય.

બિંદુ $(1, 1)$ માંથી પસાર થતી એક સીધી રેખા $x$-અક્ષને $A$ માં અને $y$-અક્ષને $B$ માં મળે છે. $AB$ ના મધ્યબિંદુનો બિંદુપથ શોધો.

Difficult
View Solution

$a$ બાજુવાળા સમબાજુ ત્રિકોણનો એક શિરોબિંદુ ઉગમબિંદુ પર છે અને બીજો શિરોબિંદુ $x - \sqrt{3}y = 0$ રેખા પર છે,તો ત્રીજા શિરોબિંદુના યામ શોધો:

ધારો કે $A(2, -3)$ અને $B(-2, 1)$ એ $\Delta ABC$ ના બે શિરોબિંદુઓ છે. જો ત્રિકોણનું મધ્યકેન્દ્ર રેખા $2x + 3y = 1$ પર ગતિ કરતું હોય, તો શિરોબિંદુ $C$ નો બિંદુપથ શોધો.

એક સીધી રેખા જે નિશ્ચિત બિંદુ $(3, 5)$ માંથી પસાર થાય છે,તે યામ અક્ષોને બે બિંદુઓ $A$ અને $B$ માં છેદે છે. જો $C(x, y)$ નો બિંદુપથ,જે બિંદુઓ $A, O$ (ઉગમબિંદુ) અને $B$ સાથે લંબચોરસ બનાવે છે,તે $ax + 2hxy + by = 0$ હોય,તો $a + b + h =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo