એક સમાન વિદ્યુતક્ષેત્ર $E = 3 \times 10^5 \text{ NC}^{-1}$ ધન $Y$-અક્ષની દિશામાં કાર્યરત છે. $10 \text{ cm} \times 30 \text{ cm}$ ક્ષેત્રફળ ધરાવતા લંબચોરસમાંથી પસાર થતું વિદ્યુત ફ્લક્સ શોધો,જેનું સમતલ $ZX$-સમતલને સમાંતર છે.

  • A
    $12 \times 10^3 \text{ Vm}$
  • B
    $9 \times 10^3 \text{ Vm}$
  • C
    $15 \times 10^3 \text{ Vm}$
  • D
    $18 \times 10^5 \text{ Vm}$

Explore More

Similar Questions

બંધ સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ $N m^2 C^{-1}$ માં કેટલું હશે?
$\left(\varepsilon_0 = 8.85 \times 10^{-12} C^2 N^{-1} m^{-2}\right)$

$L$ લંબાઈની બાજુ ધરાવતા સમઘનના કેન્દ્ર પર '$q$' કુલંબનો બિંદુવત વિદ્યુતભાર મૂકવામાં આવ્યો છે. તો સમઘનની દરેક સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ કેટલું હશે?

આકૃતિ બે વિદ્યુતભારોની સિસ્ટમ માટે વિદ્યુતક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. બિંદુઓ $A$,$B$ અને $C$ પર વિદ્યુતક્ષેત્રની તીવ્રતા અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

એક $Q \mu C$ વિદ્યુતભારને સમઘનના કેન્દ્ર પર મૂકવામાં આવે છે. સમઘનની બે સામસામેની બાજુઓમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે? ($\epsilon_0=$ શૂન્યાવકાશની પરમિટિવિટી)

એક પોલા નળાકારની અંદર $q$ કુલંબનો વિદ્યુતભાર રહેલો છે. જો વક્ર સપાટી $C$ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ $V-m$ એકમમાં $\phi$ હોય, તો સમતલ સપાટી $A$ સાથે સંકળાયેલ ફ્લક્સ $V-m$ એકમમાં કેટલું હશે? $[\epsilon_0 = \text{શૂન્યાવકાશની પરમિટિવિટી}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo