એક ધાતુનો સળિયો જ્યારે તેમાં ઉત્પન્ન થતી વિકૃતિ $0.2 \%$ હોય ત્યારે તૂટી જાય છે. સળિયાના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $7 \times 10^9 \,N/m^2$ છે. $10^4 \,N$ નો ભાર સહન કરવા માટે જરૂરી આડછેદનું ક્ષેત્રફળ કેટલું હશે?

  • A
    $7.1 \times 10^{-6} \,m^2$
  • B
    $7.1 \times 10^{-4} \,m^2$
  • C
    $7.1 \times 10^{-2} \,m^2$
  • D
    $7.1 \times 10^{-8} \,m^2$

Explore More

Similar Questions

સમાન દ્રવ્યના બનેલા ચાર તારો પર સમાન બળ લગાડવામાં આવે,તો કયા તારમાં લંબાઈમાં થતો વધારો મહત્તમ હશે?

Difficult
View Solution

સમાન લંબાઈના બે તાર એક જ દ્રવ્યમાંથી બનેલા છે. તાર $A$ નો વ્યાસ તાર $B$ કરતા બમણો છે. જો આ તારના છેડે સમાન વજન લટકાવવામાં આવે,તો લંબાઈમાં થતો વધારો કેટલો હશે?

$r$ ત્રિજ્યા અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતી એક ધાતુની રીંગને $R$ $(R > r)$ ત્રિજ્યા ધરાવતી લાકડાની ગોળાકાર તકતીમાં બેસાડવામાં આવે છે. જો રીંગના દ્રવ્યનો યંગ મોડ્યુલસ $Y$ હોય, તો ધાતુની રીંગ જે બળથી વિસ્તરે છે તે શોધો.

$1\,cm^2$ આડછેદ ધરાવતા સ્ટીલના તારને તેની મૂળ લંબાઈ કરતાં $1.1$ ગણી ખેંચવા માટે જરૂરી બળ શોધો $(Y = 2 \times 10^{11}\,N/m^2)$。

$L$ લંબાઈ અને $A$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક તાર નિશ્ચિત આધાર પરથી લટકાવેલો છે. જ્યારે તેના મુક્ત છેડે $M$ દળ લટકાવવામાં આવે છે,ત્યારે તારની લંબાઈ બદલાઈને $L_{1}$ થાય છે. યંગ મોડ્યુલસ માટેનું સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo