એક કલિલ દ્રાવણને વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે,ત્યારે કલિલ કણો એનોડ તરફ ગતિ કરે છે. આપેલ કલિલનું સ્કંદન કરવા માટે જરૂરી $BaCl_{2}$,$AlCl_{3}$ અને $NaCl$ વિદ્યુતવિભાજ્યનો જથ્થો કયા ક્રમમાં હશે?

  • A
    $NaCl > BaCl_{2} > AlCl_{3}$
  • B
    $BaCl_{2} < AlCl_{3} > NaCl$
  • C
    $AlCl_{3} = NaCl = BaCl_{2}$
  • D
    $AlCl_{3} > BaCl_{2} > NaCl$

Explore More

Similar Questions

કોલોઇડલ દ્રાવણનો રંગ શેના કારણે હોય છે?

$As_2S_3$ સોલ પરનો વીજભાર કોના અધિશોષણને કારણે હોય છે?

નીચેનામાંથી કયું સાચું નથી?

નીચેનામાંથી કયું એક-પરિમાણીય નેનોસ્ટ્રક્ચરનું ઉદાહરણ છે?

કોડ લિવર ઓઈલ એ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo