$160 \ V$ ના $DC$ સપ્લાયનો ઉપયોગ $10 \ V$ ના $EMF$ અને $1 \ \Omega$ ના આંતરિક અવરોધ ધરાવતી બેટરીને ચાર્જ કરવા માટે થાય છે,જેમાં $24 \ \Omega$ નો શ્રેણી અવરોધ જોડવામાં આવે છે. ચાર્જિંગ દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે ($V$ માં)?

  • A
    $8$
  • B
    $12$
  • C
    $16$
  • D
    $4$

Explore More

Similar Questions

આપેલ પરિપથમાં વોલ્ટમીટરનું અવલોકન ............. $V$ છે. ($.25$ માં)

આપેલ પરિપથમાં,$n$-સમાન અવરોધો $R$ ને સમાંતર જોડાણમાં $(n > 1)$ જોડવામાં આવ્યા છે અને આ સંયોજનને બીજા અવરોધ $R_0$ સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યું છે. બાજુના પરિપથમાં,$R$ અવરોધ ધરાવતા $n$ અવરોધોને $R_0$ સાથે શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. બંને પરિપથમાં બેટરી સમાન છે અને બંને પરિપથમાં $n$ અવરોધોમાં વ્યય થતો કુલ પાવર સમાન છે. ગુણોત્તર $R_0 / R$ કેટલો છે?

આપેલ પરિપથમાં,$R_2$ માંથી વહેતો પ્રવાહ શૂન્ય છે. જો $R_4 = 2\,\Omega$ અને $R_3 = 4\,\Omega$ હોય,તો $R_3$ માંથી વહેતો પ્રવાહ ................. $A$ થશે.

આપેલ પરિપથ આકૃતિમાં,સ્થાયી અવસ્થામાં બેટરીમાંથી વહેતો પ્રવાહ અને કેપેસિટર પરનો વિદ્યુતભાર અનુક્રમે કેટલો હશે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $6\, \Omega$ ના અવરોધો જોડેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ $0.5\, A$ પ્રવાહ માટે, વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V_P - V_Q$ ............. $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo