એક ડાયપોલને સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે,તેની સ્થિતિ ઉર્જા ત્યારે ન્યૂનતમ હશે જ્યારે તેની અક્ષ અને ક્ષેત્ર વચ્ચેનો ખૂણો કેટલો હોય?

  • A
    શૂન્ય
  • B
    $\pi$
  • C
    $\frac{\pi}{2}$
  • D
    $2 \pi$

Explore More

Similar Questions

ઇલેક્ટ્રિક ડાયપોલ (વિદ્યુત ડાયપોલ) પરનો કુલ વિદ્યુતભાર કેટલો હોય છે? શા માટે?

એક વિદ્યુત ડાયપોલને અસમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે છે. તે અનુભવી શકે છે:

ઇલેક્ટ્રિક ડાયપોલ (વિદ્યુત ડાયપોલ) એટલે શું? તેનો $SI$ એકમ લખો.

વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ ......... છે.

વિદ્યુત ડાયપોલ આકૃતિ $(i)$ માં દર્શાવ્યા મુજબ વિદ્યુત ક્ષેત્રમાં સ્થિત છે. ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર બંને કાગળના સમતલમાં છે. ડાયપોલને બિંદુ $A$ પર કાગળને લંબ અક્ષની આસપાસ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવવામાં આવે છે. જો પરિભ્રમણનો ખૂણો વિદ્યુત ક્ષેત્રની દિશાના સંદર્ભમાં માપવામાં આવે,તો પરિભ્રમણના ખૂણા $\theta$ ના વિવિધ મૂલ્યો માટે ટોર્ક આકૃતિ $(ii)$ માં દર્શાવ્યા મુજબ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo