$0.2 \ M \ HCl$ ના $75 \ mL$ ને $1 \ M \ HCl$ ના $25 \ mL$ સાથે મિશ્ર કરવામાં આવે છે. આ દ્રાવણમાં $300 \ mL$ નિસ્યંદિત પાણી ઉમેરવામાં આવે છે. પરિણામી દ્રાવણનો $pH$ કેટલો હશે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $0.2$

Explore More

Similar Questions

ત્રણ પ્રવાહીઓ જેની ઘનતા $\rho_1, \rho_2$ અને $\rho_3$ $(\rho_1 > \rho_2 > \rho_3)$ છે અને સમાન પૃષ્ઠતાણ $T$ ધરાવે છે,તે ત્રણ સમાન કેશનળીઓમાં સમાન ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. સંપર્કકોણ $\theta_1, \theta_2$ અને $\theta_3$ અનુક્રમે કયા સંબંધનું પાલન કરે છે?

નીચેની પ્રક્રિયાઓમાં $\underline{A}, \underline{B}, \underline{C}$ શું છે?
$(I)$ $(CH_3 CO_2)_2 Ca \xrightarrow{\Delta} \underline{A}$
$(II)$ $CH_3 CO_2 H \xrightarrow[Red\ P]{HI} \underline{B}$
$(III)$ $2 CH_3 CO_2 H \xrightarrow{P_4 O_{10}} \underline{C}$
$\underline{A} \quad \underline{B} \quad \underline{C}$

$\sec ^2(\tan ^{-1} 2) + \operatorname{cosec}^2(\cot ^{-1} 3)$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કયો ઈનિસીએશન કોડોન (પ્રારંભિક સંકેત) છે?

ગ્લાયકોજન એ કોનો પોલિમર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo