એક ફ્લાસ્કમાં આર્ગોન અને ક્લોરિનનું દળના પ્રમાણમાં $2:1$ મિશ્રણ છે. મિશ્રણનું તાપમાન $27^{\circ} C$ છે. તો અણુ દીઠ બે વાયુઓની સરેરાશ ગતિઊર્જાનો ગુણોત્તર કેટલો હશે ($:1$ માં)?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $6$

Explore More

Similar Questions

વાયુઓના ગતિવાદના આધારે,$1\, mole$ વાયુ માટે સ્વતંત્રતાના દરેક અંશ (degree of freedom) દીઠ સરેરાશ ગતિઊર્જા $(K.E.)$ કેટલી હોય છે?

ચોક્કસ તાપમાને વાયુ માટે સરેરાશ રીતે,કઈ રાશિ તમામ અણુઓ માટે સમાન રહે છે?

$1 \, kg$ દ્વિ-આણ્વિય વાયુ $8 \times 10^4 \, N/m^2$ ના દબાણે છે. વાયુની ઘનતા $4 \, kg/m^3$ છે. વાયુની ઉષ્મીય ગતિને કારણે તેની ઊર્જા કેટલી હશે?

$100 \,K$ તાપમાને $1 \,g$ હિલિયમની કુલ યાદચ્છિક ગતિઊર્જા કેટલી હશે ($\,J$ માં)? $\left(R=8.3 \,J \,mol^{-1} \,K^{-1}\right)$

વાયુના એક અણુની ગતિઊર્જાનો લાંબા સમયગાળા માટેનો સમય સરેરાશ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo