આકૃતિમાં દર્શાવ્યા મુજબ $1 ~N$ વજન ધરાવતા લોલકના ગોળાને $2 ~N$ ના સમક્ષિતિજ બળ $F$ દ્વારા શિરોલંબ સાથે $\theta$ ખૂણે રાખવામાં આવે છે. લોલકના ગોળાને આધાર આપતી દોરીમાં તણાવ (ન્યૂટનમાં) કેટલું હશે?

  • A
    $\cos \theta$
  • B
    $\frac{2}{\cos \theta}$
  • C
    $\sqrt{5}$
  • D
    $1$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ગ્રામ-પૉઝિટિવ બૅક્ટેરિયાનું ઉદાહરણ છે?

$A \rightarrow D$ એ $3$ તબક્કાઓમાં (પ્રાથમિક) થતી ઉષ્માશોષક પ્રક્રિયા છે.
$(i)$ $A \rightarrow B$ $\Delta H_{i} = +ve$
$(ii)$ $B \rightarrow C$ $\Delta H_{ii} = -ve$
$(iii)$ $C \rightarrow D$ $\Delta H_{iii} = -ve$
સ્થિતિ ઊર્જા ($y$-અક્ષ) વિરુદ્ધ પ્રક્રિયા નિર્દેશાંક ($x$-અક્ષ) વચ્ચેનો નીચેનામાંથી કયો આલેખ $A \rightarrow D$ ની પ્રક્રિયા પ્રોફાઇલને યોગ્ય રીતે રજૂ કરે છે?

જો એક તાંબાના સળિયામાંથી સીધો પ્રવાહ વહેતો હોય,તો પ્રવાહ સાથે સંકળાયેલ ચુંબકીય ક્ષેત્ર ક્યાં હશે?

$2 \pi - (\sin^{-1} \frac{4}{5} + \sin^{-1} \frac{5}{13} + \sin^{-1} \frac{16}{65})$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo