$L$ લંબાઈનો એક પાતળો લવચીક તાર બે નજીકના નિશ્ચિત બિંદુઓ સાથે જોડાયેલ છે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘડિયાળના કાંટાની દિશામાં $I$ જેટલો વિદ્યુતપ્રવાહ વહે છે. જ્યારે આ તંત્રને કાગળના સમતલની અંદરની તરફ દિશા ધરાવતા $B$ તીવ્રતાવાળા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે,ત્યારે તાર વર્તુળાકાર આકાર ધારણ કરે છે. વર્તુળાકાર આકાર ધારણ કર્યા પછી તારમાં ઉદ્ભવતું તણાવબળ કેટલું હશે?

  • A
    $I B L$
  • B
    $\frac{I B L}{\pi}$
  • C
    $\frac{I B L}{2 \pi}$
  • D
    $\frac{I B L}{4 \pi}$

Explore More

Similar Questions

નીચે દર્શાવેલ બંધારણીય સૂત્ર કઈ શર્કરાનું છે?

નીચેનામાંથી કયો અણુ રેખીય (linear) છે?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $V$ કદ,$2P$ દબાણ અને $T$ તાપમાન ધરાવતો એક મોલ આદર્શ વાયુ $ABCDA$ ચક્રીય પ્રક્રિયામાંથી પસાર થાય છે. સંપૂર્ણ ચક્રમાં થયેલું કુલ કાર્ય કેટલું છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સ્કંદન (coagulation) થતું નથી?

નીચે દર્શાવેલ સર્કિટમાં,અવરોધો ઓહ્મમાં આપેલા છે અને બેટરીને $3\, V$ ના $emf$ સાથે આદર્શ માનવામાં આવે છે. અવરોધ $R_4$ ની આસપાસનો વોલ્ટેજ ................ $V$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo