એક પદાર્થને $(\hat{i} + 2\hat{j}) \text{ ms}^{-1}$ ના વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે,જ્યાં $\hat{i}$ સમક્ષિતિજ દિશામાં અને $\hat{j}$ શિરોલંબ ઉપરની દિશામાં છે. તો તેના ગતિપથનું સમીકરણ શું હશે? $(g = 10 \text{ ms}^{-2})$

  • A
    $y = x - 5x^2$
  • B
    $y = 2x - 5x^2$
  • C
    $y = 2x + 5x^2$
  • D
    $y = x + 5x^2$

Explore More

Similar Questions

ક્ષિતિજ સાથે $15^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવેલા પ્રક્ષિપ્ત પદાર્થની અવધિ (range) $50\,m$ છે. જો તે જ વેગથી પ્રક્ષિપ્ત પદાર્થને ક્ષિતિજ સાથે $45^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે,તો તેની અવધિ $........\,m$ થશે.

પ્રક્ષિપ્ત પદાર્થ માટે,પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ અને ઉડ્ડયન સમયના વર્ગનો ગુણોત્તર કેટલો થાય?

$K$ જેટલી ગતિઊર્જા ધરાવતા એક કણને સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. મહત્તમ ઊંચાઈએ તેની ગતિઊર્જા કેટલી હશે?

પ્રક્ષિપ્ત પદાર્થની ગતિના સમીકરણો $x = 36t \, m$ અને $2y = 96t - 9.8t^2 \, m$ દ્વારા આપવામાં આવ્યા છે. પ્રક્ષિપ્ત કોણ શોધો.

જો $M$ દળ ધરાવતા પદાર્થ $A$ ને $v$ વેગથી સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે અને તેટલા જ દળ ધરાવતા બીજા પદાર્થ $B$ ને તેટલી જ ઝડપથી સમક્ષિતિજ સાથે $60^{\circ}$ ના ખૂણે ફેંકવામાં આવે,તો $A$ અને $B$ ની સમક્ષિતિજ અવધિનો ગુણોત્તર કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo