$4.9 \, kg$ દળ ધરાવતો પદાર્થ સ્પ્રિંગ સાથે લટકાવેલ છે અને તે $0.5 \, s$ ના આવર્તકાળ સાથે દોલનો કરે છે. પદાર્થને દૂર કરવાથી સ્પ્રિંગની લંબાઈમાં કેટલો ઘટાડો થશે? ($g=10 \, m/s^2, \pi^2=10$ લો)

  • A
    $6.3 \, m$
  • B
    $0.63 \, m$
  • C
    $6.25 \, cm$
  • D
    $63 \, cm$

Explore More

Similar Questions

$m$ દળને શ્રેણીમાં જોડાયેલા બે સ્પ્રિંગ સાથે લટકાવવામાં આવે છે. સ્પ્રિંગના બળ અચળાંકો $K_1$ અને $K_2$ છે. લટકાવેલા દળનો આવર્તકાળ કેટલો હશે?

$0$ થી $10 \, kg$ સુધીનું વાંચન ધરાવતા સ્પ્રિંગ બેલેન્સના સ્કેલની લંબાઈ $0.25 \, m$ છે. બેલેન્સ પર લટકાવેલ પદાર્થ $\pi / 10 \, s$ ના આવર્તકાળ સાથે શિરોલંબ દોલનો કરે છે. લટકાવેલ દળ ..... $kg$ છે (સ્પ્રિંગનું દળ અવગણો).

$300 \, N/m$ (સ્પ્રિંગ $A$) અને $400 \, N/m$ (સ્પ્રિંગ $B$) ના બળ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગોને શ્રેણીમાં જોડવામાં આવે છે. આ સંયોજનને $8.75 \, cm$ જેટલું દબાવવામાં આવે છે. $A$ અને $B$ માં સંગ્રહિત ઉર્જાનો ગુણોત્તર $E_A / E_B$ છે. તો $E_A / E_B$ ની કિંમત કેટલી થાય?

સ્પ્રિંગ સાથે લટકાવેલા દળનો આવર્તકાળ $T$ છે. જો સ્પ્રિંગને ચાર સમાન ભાગોમાં કાપવામાં આવે અને તેમાંથી એક ભાગ સાથે તે જ દળ લટકાવવામાં આવે,તો નવો આવર્તકાળ કેટલો થશે?

આકૃતિ $(a)$ માં $k$ બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ દર્શાવેલ છે,જેનો એક છેડો દ્રઢ આધાર સાથે જોડાયેલ છે અને બીજા મુક્ત છેડા પર $m$ દળનો પદાર્થ જોડાયેલ છે. મુક્ત છેડા પર $F$ બળ લગાડતા સ્પ્રિંગ ખેંચાય છે. આકૃતિ $(b)$ માં તે જ સ્પ્રિંગના બંને છેડા મુક્ત છે અને બંને છેડા પર $m$ દળના પદાર્થો જોડાયેલ છે. આકૃતિ $(b)$ માં સ્પ્રિંગના દરેક છેડાને સમાન બળ $F$ વડે ખેંચવામાં આવે છે.
$(a)$ બંને કિસ્સાઓમાં સ્પ્રિંગનું મહત્તમ વિસ્તરણ કેટલું હશે?
$(b)$ જો આકૃતિ $(a)$ માં રહેલ દળ અને આકૃતિ $(b)$ માં રહેલ બંને દળોને મુક્ત કરવામાં આવે,તો દરેક કિસ્સામાં દોલનનો આવર્તકાળ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo