$\lim _{x \rightarrow \infty} \left(\frac{x+a}{x+b}\right)^{x}$ ની કિંમત શોધો.

  • A
    $e^{a-b}$
  • B
    $e^{b-a}$
  • C
    $1$
  • D
    $e^{a+b}$

Explore More

Similar Questions

"જો બે સંખ્યાઓ સમાન નથી,તો તેમના વર્ગ સમાન નથી" આ વિધાનનો પ્રતિ-ધન (contrapositive) શું છે?

આલ્કલાઇન અર્થ ધાતુઓના સંયોજનો નીચેનામાંથી કયો ચુંબકીય ગુણધર્મ ધરાવે છે?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં,$4.5\,\mu F$ કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ....... $V$ છે.

$\lim _{x \rightarrow 0} \frac{\sqrt{1+x^2}-\sqrt{1-x+x^2}}{3^x-1}$ ની કિંમત શોધો.

પરિપથમાં બે કેપેસિટર $C_1$ અને $C_2$ નીચે દર્શાવ્યા મુજબ જોડાયેલા છે. બિંદુ $A$ નું સ્થિતિમાન $V_1$ છે અને $B$ નું સ્થિતિમાન $V_2$ છે. બિંદુ $D$ નું સ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo