$x = \log \left( \frac{1}{y} + \sqrt{1 + \frac{1}{y^2}} \right) \Rightarrow y$ બરાબર શું થાય?

  • A
    $\tanh x$
  • B
    $\operatorname{coth} x$
  • C
    $\operatorname{sech} x$
  • D
    $\operatorname{cosech} x$

Explore More

Similar Questions

નાઈટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનો અર્ધ-ઘન સ્વરૂપમાં નિકાલ શેમાં થાય છે?

$L$ લંબાઈ અને $M$ દળ ધરાવતા એક પાતળા સળિયાને તેના મધ્યબિંદુએથી એવી રીતે વાળવામાં આવે છે કે જેથી તેમની વચ્ચેનો ખૂણો $90^o$ થાય. વાળેલા સળિયાની,વળેલા બિંદુમાંથી પસાર થતી અને સળિયાના બે ભાગો દ્વારા બનતા સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી હશે?

વર્ગીકરણનો પ્રથમ તબક્કો .......... છે.

$60 \, kg$ દળ ધરાવતો એક ફાયરમેન થાંભલા પરથી નીચે ઉતરે છે. તે થાંભલાને $600 \, N$ ના બળથી દબાવે છે. હાથ અને થાંભલા વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ છે. ફાયરમેન કેટલા પ્રવેગ સાથે નીચે ઉતરશે ($, m/s^2$ માં)? ($g = 10 \, m/s^2$ લો)

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ આડછેદનું ક્ષેત્રફળ અને $l$ લંબાઈ ધરાવતા છ તારને જોડવામાં આવ્યા છે. તાંબા અને લોખંડની ઉષ્મીય વાહકતા અનુક્રમે $K_1$ અને $K_2$ છે. બિંદુઓ $A$ અને $C$ વચ્ચેનો સમતુલ્ય ઉષ્મીય અવરોધ કેટલો થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo