$1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચના અંતર્ગોળ લેન્સની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા $R$ સમાન છે. જ્યારે તેને $1.75$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાં ડુબાડવામાં આવે,ત્યારે તે કેવી રીતે વર્તશે?

  • A
    $3.5 R$ કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી લેન્સ.
  • B
    $3.0 R$ કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી લેન્સ.
  • C
    $3.5 R$ કેન્દ્રલંબાઈ ધરાવતો અપસારી લેન્સ.
  • D
    $3.0 R$ કેન્દ્રલંબાઈ ધરાવતો અપસારી લેન્સ.

Explore More

Similar Questions

આકૃતિમાં વક્રતા કેન્દ્રો $C_1$ અને $C_2$ ધરાવતો પાતળો લેન્સ દર્શાવેલ છે. તેની કેન્દ્રલંબાઈ $cm$ માં શોધો. (વક્રીભવનાંક $\mu = 1.5$ લો)

Difficult
View Solution

લેન્સનો પાવર વ્યાખ્યાયિત કરો અને પાવરનો $SI$ એકમ લખો.

$1.5$ વક્રીભવનાંક અને હવામાં $18 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ પાણીમાં ડૂબાડવામાં આવે છે. લેન્સની કેન્દ્રલંબાઈમાં થતો ફેરફાર $........... \, cm$ હશે. (પાણીનો વક્રીભવનાંક $= 4/3$ આપેલ છે)

એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી $f/2$ અંતરે મૂકવામાં આવે છે. પ્રતિબિંબ કેવું હશે?

Difficult
View Solution

એક બહિર્ગોળ લેન્સ $1.4$ વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બનાવવામાં આવ્યો છે, જેની બંને બાજુઓની વક્રતા ત્રિજ્યા સમાન છે. તેની કેન્દ્રલંબાઈ અને વક્રતા ત્રિજ્યાનો ગુણોત્તર . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo