એક વસ્તુને બહિર્ગોળ લેન્સથી $f/2$ અંતરે મૂકવામાં આવે છે. પ્રતિબિંબ કેવું હશે?

  • A
    એક મુખ્ય કેન્દ્ર પર,આભાસી અને વસ્તુ કરતા બમણી સાઈઝનું
  • B
    $3f/2$ પર,વાસ્તવિક અને ઉલટું
  • C
    $2f$ પર,આભાસી અને ચત્તું
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

એક અભિસારી લેન્સની વક્રતા ત્રિજ્યાઓનો ગુણોત્તર $1 : 2$ છે. તેની કેન્દ્રલંબાઈ $6 \,cm$ અને વક્રીભવનાંક $1.5$ છે. તો તેની વક્રતા ત્રિજ્યાઓ અનુક્રમે ......... છે.

$1.5 \ cm$ ઊંચાઈની એક વસ્તુને $25 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની અક્ષ પર મૂકવામાં આવી છે. લેન્સથી $75 \ cm$ અંતરે વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે. પ્રતિબિંબનું કદ ........ $cm$ હશે.

એક પોલો લેન્સ પાતળા કાચનો બનેલો છે અને તે દ્વિ-અંતર્ગોળ લેન્સના આકારમાં છે. તેને હવા,$1.33$ વક્રીભવનાંક ધરાવતા પાણી અથવા $1.6$ વક્રીભવનાંક ધરાવતા $CS_2$ વડે ભરી શકાય છે. તે અપસારી (diverging) લેન્સ તરીકે ક્યારે વર્તશે?

જો એક સમતલ-બહિર્ગોળ લેન્સમાં,બહિર્ગોળ સપાટીની વક્રતા ત્રિજ્યા $10 \,cm$ હોય અને લેન્સની કેન્દ્રલંબાઈ $30 \,cm$ હોય,તો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક .......... હશે.

સ્થાનાંતરની રીતમાં વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર $70 \, cm$ છે અને લેન્સની કેન્દ્રલંબાઈ $16 \, cm$ છે. લેન્સના મોટા અને નાના પ્રતિબિંબોના સ્થાન વચ્ચેનું અંતર ..... $cm$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo