પ્રકાશનું એક કિરણ $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતી કાચની પ્લેટની સપાટી પર ધ્રુવીભવન કોણે આપાત થાય છે. કિરણનો વક્રીભવન કોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

  • A
    $30$
  • B
    $45$
  • C
    $60$
  • D
    $37$

Explore More

Similar Questions

જ્યારે હવામાથી આવતો અધ્રુવીભૂત પ્રકાશ $\sqrt{3}$ વક્રીભવનાંક ધરાવતા માધ્યમની સપાટી પર આપાત થાય છે, ત્યારે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત થાય છે. વક્રીભવન કોણ કેટલો હશે ($^{\circ}$ માં)?

જ્યારે પ્રકાશ $57.5^{\circ}$ ના પોલરાઇઝિંગ ખૂણે કાચની સપાટી પર આપાત થાય છે, ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો કેટલો હશે ($^{\circ}$ માં)?

જો પ્રકાશ વધુ વક્રીભવનાંક ધરાવતા માધ્યમમાંથી આંતરપૃષ્ઠ પર આપાત થાય,તો શું પરાવર્તનને કારણે સમતલ ધ્રુવીભૂત પ્રકાશ મળી શકે?

એક માધ્યમનો વક્રીભવનાંક $\sqrt{3}$ છે. જો અધ્રુવીભૂત પ્રકાશ તેના પર માધ્યમના પોલરાઈઝિંગ ખૂણે આપાત થાય,તો વક્રીભવન કોણ......$^o$ હશે.

જો કાચના સ્લેબ પર આપાતકોણ માટે વક્રીભવનકોણ $33.6^{\circ}$ હોય,તો કયા આપાતકોણે પરાવર્તિત પ્રકાશ સંપૂર્ણપણે ધ્રુવીભૂત થશે ($^{\circ}$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo