$A, B, C$ એમ ત્રણ સંયોજનોના મિશ્રણને આલ્કોહોલનો દ્રાવક તરીકે ઉપયોગ કરીને $Al_2O_3$ ના સ્તંભ (column) માંથી પસાર કરવામાં આવે છે. સ્તંભમાંથી બહાર નીકળવાનો (eluted) ક્રમ $C, B, A$ છે. નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $C$ એ અધિશોષક પર મજબૂત રીતે અધિશોષિત થાય છે
  • B
    $C$ એ અધિશોષક પર નિર્બળ રીતે અધિશોષિત થાય છે
  • C
    $A$ એ દ્રાવક પર નિર્બળ રીતે અધિશોષિત થાય છે
  • D
    સ્તંભમાંથી બહાર નીકળવાનો ક્રમ અધિશોષણની માત્રા પર આધાર રાખતો નથી

Explore More

Similar Questions

વિભેદક નિષ્કર્ષણ (Differential extraction) સમજાવો.

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન $(I) :$ વિભાજન ક્રોમેટોગ્રાફીમાં,સ્થિર કલા (stationary phase) એ નિષ્ક્રિય આધાર પર રહેલ પ્રવાહીનું પાતળું પડ છે.
વિધાન $(II) :$ પેપર ક્રોમેટોગ્રાફીમાં,કાગળનું દ્રવ્ય સ્થિર કલા તરીકે કાર્ય કરે છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો $:$

$R_f$ મૂલ્યની લાક્ષણિકતા શું છે?

સ્તંભ ક્રોમેટોગ્રાફી (Column Chromatography) એટલે શું?

નીચેની પ્રક્રિયામાં મળતા નીપજોના મિશ્રણ ($B$ અને $C$) ને અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo