$3000 \,K$ તાપમાને રહેલ પદાર્થ $9660 Å$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરે છે. જો સૂર્ય $4950 Å$ તરંગલંબાઈ પર મહત્તમ ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય, તો સૂર્યનું તાપમાન કેટલું હશે ($\,K$ માં)?

  • A
    $5855$
  • B
    $7000$
  • C
    $4250$
  • D
    $8000$

Explore More

Similar Questions

$0.04 \,m^2$ ક્ષેત્રફળ ધરાવતા ગોળાની ઉત્સર્જન શક્તિ $0.7 \,kcal \,s^{-1} \,m^{-2}$ છે. $20 \,s$ માં ઉત્સર્જિત થતી ઉષ્માનો જથ્થો કેટલો હશે ($\,kcal$ માં)?

$1227^{\circ}C$ તાપમાને રહેલ એક કૃષ્ણ પદાર્થ $5000\;\mathring{A}$ તરંગલંબાઈ પર મહત્તમ તીવ્રતા ધરાવતું વિકિરણ ઉત્સર્જિત કરે છે. જો પદાર્થનું તાપમાન $1000^{\circ}C$ જેટલું વધારવામાં આવે,તો મહત્તમ તીવ્રતા ...... $\mathring{A}$ તરંગલંબાઈ પર જોવા મળશે.

પરમાણુ વિસ્ફોટ દરમિયાન મુક્ત થતી મહત્તમ ઉર્જાની તરંગલંબાઈ $2.93 \times 10^{-10} \ m$ હતી. જો વિનનો અચળાંક $2.93 \times 10^{-3} \ m \ K$ હોય,તો પ્રાપ્ત થયેલ મહત્તમ તાપમાન કેટલા ક્રમનું હશે?

અમુક તાપમાને રહેલા પદાર્થમાંથી ઉત્સર્જિત મહત્તમ ઊર્જાને અનુરૂપ તરંગલંબાઇ ${\lambda _0}$ છે. જો પદાર્થનું તાપમાન વધારવામાં આવે જેથી નવી મહત્તમ તરંગલંબાઇ $\frac{3{\lambda _0}}{4}$ થાય, તો ઉત્સર્જન પાવર કેટલા ગણો વધશે?

Difficult
View Solution

એક કૃષ્ણ પદાર્થ (black body) $5780 \text{ K}$ તાપમાને છે. આ પદાર્થ દ્વારા $300 \text{ nm}$ તરંગલંબાઈએ ઉત્સર્જિત વિકિરણની ઉર્જા $U_1$, $500 \text{ nm}$ તરંગલંબાઈએ $U_2$ અને $900 \text{ nm}$ તરંગલંબાઈએ $U_3$ છે. વિનનો અચળાંક $b = 2.89 \times 10^6 \text{ nm K}$ છે. આ દર્શાવે છે કે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo