એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $25 \%$ છે જ્યારે તેનું સિંક $27^{\circ} C$ તાપમાને હોય છે. જો તેને વધારીને $40 \%$ કરવામાં આવે,તો સોર્સનું તાપમાન અચળ રાખીને સિંકનું તાપમાન કેટલું હોવું જોઈએ ($K$ માં)?

  • A
    $320$
  • B
    $375$
  • C
    $240$
  • D
    $300$

Explore More

Similar Questions

જ્યારે કાર્નોટ એન્જિનના ગરમ અને ઠંડા રિઝર્વોયરનું તાપમાન અનુક્રમે $T_1$ અને $T_2$ હોય ત્યારે તેની કાર્યક્ષમતા $\eta$ છે. કાર્યક્ષમતા વધારીને $1.5 \eta$ કરવા માટે, ઠંડા રિઝર્વોયરનું તાપમાન $T_2$ અચળ રાખીને ગરમ રિઝર્વોયરના તાપમાનમાં થતો વધારો $(\Delta T)$ કેટલો હશે?

પાણીના ઉત્કલન બિંદુ અને ઠારણ બિંદુ વચ્ચે કાર્ય કરતા કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા કેટલી છે ($\%$ માં)?

જો કાર્નોટ એન્જિન $127^{\circ} C$ અને $527^{\circ} C$ ની વચ્ચે કાર્ય કરતું હોય,તો તેની કાર્યક્ષમતા ...... $\%$ છે.

$300\, K$ અને $600\, K$ વચ્ચે કાર્યરત કાર્નોટ એન્જિનનું પ્રતિ ચક્ર કાર્ય આઉટપુટ $800\, J$ છે. દરેક ચક્રમાં સ્ત્રોતમાંથી એન્જિનને કેટલી ઉષ્મા ઉર્જા આપવામાં આવે છે? .... $J$

આદર્શ હીટ એન્જિનની બે આવશ્યક લાક્ષણિકતાઓ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo