$2 \times 10^{-6} \ kg$ દળ અને $5 \times 10^{-6} \ C$ વીજભાર ધરાવતો એક કણ સમાન વીજભારિત વાહક સપાટીની ઉપર હવામાં લટકે છે. સપાટીની વીજભાર ઘનતા શોધો. (ધારો કે $\epsilon_0 = 8.85 \times 10^{-12} \ C^2 N^{-1} m^{-2}$ અને $g = 10 \ m \ s^{-2}$)

  • A
    $35.4 \times 10^{-12} \ C \ m^{-2}$
  • B
    $23.6 \times 10^{-12} \ C \ m^{-2}$
  • C
    $53.1 \times 10^{-12} \ C \ m^{-2}$
  • D
    $17.7 \times 10^{-12} \ C \ m^{-2}$

Explore More

Similar Questions

રેખીય,પૃષ્ઠ અને કદ વિદ્યુતભાર ઘનતાની વ્યાખ્યા આપો અને તેમના $SI$ એકમો લખો.

જો કદ વિદ્યુતભાર ઘનતા $\rho$ હોય,તો $\Delta V$ કદ પરનો વિદ્યુતભાર કેટલો હશે?

મુક્ત અવકાશમાં $z$-અક્ષ પર રહેલા $8 \, nC/m$ ના સમાન રેખીય વિદ્યુતભારને કારણે $x = 3 \, m$ સમતલ અને $x$-અક્ષના છેદબિંદુ પર પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા શોધો.

$L$ લંબાઈના પાતળા વાહક સળિયાના એક છેડાથી $r$ અંતરે અક્ષ પર $q$ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે. સળિયા પર $Q$ વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલ છે. આ બંને વચ્ચે લાગતા વિદ્યુત બળનું મૂલ્ય . . . . . . છે.

$a$ બાજુવાળી એક ચોરસ પ્લેટ $xy$-સમતલમાં મૂકવામાં આવી છે,જેનું કેન્દ્ર ઉગમબિંદુ પર છે. જો ચોરસ પ્લેટની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $\sigma = xy$ હોય,તો પ્લેટ પરનો કુલ વિદ્યુતભાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo