$50 \ Hz$ ની આવૃત્તિ ધરાવતો સાઇનસૉઇડલ વોલ્ટેજ $5 \ \Omega$ અવરોધ,$20 \ mH$ ઇન્ડક્ટન્સ અને $500 \ \mu F$ કેપેસિટન્સ ધરાવતા શ્રેણી $LCR$ સર્કિટને લાગુ કરવામાં આવે છે. સર્કિટના ઇમ્પિડન્સનું મૂલ્ય કોની નજીક છે ($\Omega$ માં)?

  • A
    $19.2$
  • B
    $14.4$
  • C
    $9.6$
  • D
    $5$

Explore More

Similar Questions

આપેલ શ્રેણી $LCR$ સર્કિટમાં એક $AC$ સ્ત્રોત જોડાયેલ છે. $20 \mu F$ ના કેપેસિટર પરનો $RMS$ વિદ્યુતસ્થિતિમાનનો તફાવત . . . . . . $V$ છે.
$V = 50 \sqrt{2} \sin 100 t$ વોલ્ટ

એક શ્રેણી $R-L-C$ સર્કિટમાં $8.0\ \Omega$ નો અવરોધ,$5.0\ \mu F$ નું કેપેસિટર અને $50.0\ mH$ નું ઇન્ડક્ટર છે. એક વેરિયેબલ ફ્રીક્વન્સી સ્ત્રોત આ સંયોજન પર $400\ V\ (rms)$ નો $emf$ લાગુ કરે છે. જ્યારે આવૃત્તિ અનુનાદ આવૃત્તિ (resonance frequency) કરતા અડધી હોય ત્યારે સર્કિટને મળતો પાવર.....$W$ છે.

$L-R$ શ્રેણી પરિપથનો પાવર ફેક્ટર $0.6$ છે અને $C-R$ શ્રેણી પરિપથનો પાવર ફેક્ટર $0.5$ છે. જો બંને પરિપથના ઘટકો ($L, C,$ અને $R$) ને શ્રેણીમાં જોડવામાં આવે,તો આ પરિપથનો પાવર ફેક્ટર $1$ મળે છે. $L-R$ પરિપથના અવરોધ અને $C-R$ પરિપથના અવરોધનો ગુણોત્તર કેટલો થાય?

આપેલ $LCR$ $AC$ સર્કિટમાં,સર્કિટમાંથી વહેતો અસરકારક પ્રવાહ કેટલો હશે?

આપેલ શ્રેણી $L-C-R$ સર્કિટમાં,ઈમ્પીડન્સ (impedance) કેટલું છે ($\Omega$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo