એક ટાવર તેના પાયામાંથી પસાર થતી સમક્ષિતિજ રેખા પર આવેલા બિંદુઓ $A, B$ અને $C$ પર અનુક્રમે $\alpha, 2 \alpha$ અને $3 \alpha$ ના ખૂણા આંતરે છે, તો $\frac{A B}{B C}$ ની કિંમત શોધો:

  • A
    $\frac{\sin 3 \alpha}{\sin 2 \alpha}$
  • B
    $1+2 \cos 2 \alpha$
  • C
    $2 \cos 2 \alpha$
  • D
    $\frac{\sin 2 \alpha}{\sin \alpha}$

Explore More

Similar Questions

$15(\sqrt{3} + 1) \ m$ ઊંચાઈના ટાવર પર એક વ્યક્તિ ઊભો છે અને ટાવર તરફ આવતી એક કારને જોઈ રહ્યો છે. તેણે જોયું કે અવસેધકોણ $3 \ s$ માં $30^\circ$ થી બદલાઈને $45^\circ$ થાય છે. કારની ઝડપ $km/hr$ માં કેટલી હશે?

$30 \ m$ ઊંચાઈ ધરાવતી એક શિરોલંબ દીવાલ $AB$ ની ટોચ $A$ પરથી,એક શિરોલંબ ટાવર $PQ$ ની ટોચ $P$ અને તળિયા $Q$ ના અવસેધકોણ અનુક્રમે $15^{\circ}$ અને $60^{\circ}$ છે. $B$ અને $Q$ એક જ સમક્ષિતિજ સપાટી પર છે. જો $AB$ પર $C$ એવું બિંદુ હોય કે જેથી $CB = PQ$ થાય,તો ચતુષ્કોણ $BCPQ$ નું ક્ષેત્રફળ ($m^2$ માં) કેટલું થાય?

સમુદ્ર સપાટી પર પાયો ધરાવતા $30 \ m$ ઊંચા દીવાદાંડી (lighthouse) ની ટોચ પરથી એક હોડીનો અવસેધકોણ $15^\circ$ છે. દીવાદાંડીના પાયાથી હોડીનું અંતર કેટલું છે?

$h$ ઊંચાઈ ધરાવતી ઈમારતની ટોચ અને તળિયેથી જોતા ટેકરીની ટોચના ઉત્સેધકોણ અનુક્રમે $p$ અને $q$ છે. તો ટેકરીની ઊંચાઈ શોધો.

જો ટાવરના તળિયા તરફ જતી એક રેખા પરના ત્રણ સમરેખ બિંદુઓ $A, B$ અને $C$ થી ટાવરની ટોચના ઉત્સેધકોણ અનુક્રમે $30^o, 45^o$ અને $60^o$ હોય,તો ગુણોત્તર $AB : BC$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo