ગણ $\{1, 2, \ldots, 100\}$ માંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. જો પસંદ કરેલી સંખ્યા $2$ વડે વિભાજ્ય હોય, તો તે $3$ અથવા $5$ વડે પણ વિભાજ્ય હોય તેની સંભાવના કેટલી?

  • A
    $\frac{26}{50}$
  • B
    $\frac{23}{50}$
  • C
    $\frac{7}{50}$
  • D
    $\frac{13}{50}$

Explore More

Similar Questions

જો $E_1$ અને $E_2$ નિદર્શાવકાશની બે ઘટનાઓ એવી હોય કે જેથી $P(E_1) = \frac{1}{4}$, $P(E_1 | E_2) = \frac{1}{2}$ અને $P(E_2 | E_1) = \frac{1}{3}$ હોય, તો $P(E_1 | \bar{E}_2) = $

જો બે ઘટનાઓ $A$ અને $B$ એવી હોય કે $P(\overline{A}) = 0.3$,$P(B) = 0.4$ અને $P(A \cap \overline{B}) = 0.5$,તો $P(B | (A \cup \overline{B})) = $

એક સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે,જ્યાં $E:$ ઓછામાં ઓછી બે છાપ અને $F:$ વધુમાં વધુ બે છાપ મળે,તો $P(E | F)$ શોધો.

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A) \neq 0$ અને $P(B \mid A) = 1$ થાય,તો . . . . . . .

ધારો કે $A, B, C$ જોડયુક્ત રીતે નિરપેક્ષ ઘટનાઓ છે,જ્યાં $P(C) > 0$ અને $P(A \cap B \cap C) = 0$ છે. તો $P(A' \cap B'|C)$ ની કિંમત શું થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo