$6 \ cm$ અને $12 \ cm$ વક્રતા ત્રિજ્યા ધરાવતો બહિર્ગોળ લેન્સ $1.3$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. જો લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ હોય, તો પ્રવાહીમાં ડૂબાડતા લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થશે ($cm$ માં)?

  • A
    $39$
  • B
    $13$
  • C
    $26$
  • D
    $52$

Explore More

Similar Questions

એક પાતળો સમાન બહિર્ગોળ લેન્સ $1.5$ વક્રીભવનાંક ધરાવતા કાચનો બનેલો છે અને તેની કેન્દ્રલંબાઈ $0.2 \ m$ છે. જો તેને પ્રવાહીમાં ડુબાડતા તે $0.5 \ m$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે,તો પ્રવાહીનો વક્રીભવનાંક કેટલો હશે?

Difficult
View Solution

લેન્સના પાવરની વ્યાખ્યા આપો,તેનું સમીકરણ મેળવો અને તેનો $SI$ એકમ લખો.

કાચના બહિર્ગોળ લેન્સ $(\mu_g = 1.45)$ ની હવામાં કેન્દ્રલંબાઈ $f_a$ છે. જ્યારે આ લેન્સને $1.3$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે, ત્યારે $f_l / f_a$ નો ગુણોત્તર કેટલો થાય?

એક લેન્સને પ્રકાશના સ્ત્રોત અને દીવાલની વચ્ચે મૂકવામાં આવે છે. તે તેની બે અલગ-અલગ સ્થિતિઓ માટે દીવાલ પર $A_1$ અને $A_2$ ક્ષેત્રફળના પ્રતિબિંબો રચે છે. પ્રકાશના સ્ત્રોતનું ક્ષેત્રફળ કેટલું હશે?

Difficult
View Solution

એક બહિર્ગોળ લેન્સને પાણીમાં ડૂબાડવામાં આવે છે. તેનો પાવર $P$ કેવી રીતે બદલાશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo