એક ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ $100 \ cm$ અને આઈ-પીસની કેન્દ્રલંબાઈ $5 \ cm$ છે. ટેલિસ્કોપની મોટવણી (magnifying power) કેટલી હશે?

  • A
    $20$
  • B
    $500$
  • C
    $1/20$
  • D
    $105$

Explore More

Similar Questions

જ્યારે ખગોળીય ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવના એપર્ચરનો વ્યાસ વધારવામાં આવે છે,ત્યારે તેનું

$(a)$ એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $140\;cm$ અને આઈપીસની કેન્દ્રલંબાઈ $5.0\;cm$ છે. ઓબ્જેક્ટિવ લેન્સ અને આઈપીસ વચ્ચેનું અંતર કેટલું છે?
$(b)$ જો આ ટેલિસ્કોપનો ઉપયોગ $3\;km$ દૂર આવેલા $100\;m$ ઊંચા ટાવરને જોવા માટે કરવામાં આવે,તો ઓબ્જેક્ટિવ લેન્સ દ્વારા બનતા ટાવરના પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે?
$(c)$ જો ટાવરનું અંતિમ પ્રતિબિંબ $25\;cm$ પર બનતું હોય,તો તેની ઊંચાઈ કેટલી હશે?

ટેલિસ્કોપનું એપર્ચર (મુખ) મોટું રાખવામાં આવે છે,કારણ કે

જો ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈ લેન્સની કેન્દ્રલંબાઈ અનુક્રમે $10 \ cm$ અને $10 \ mm$ હોય અને ટ્યુબની લંબાઈ $11 \ cm$ હોય,તો ટેલિસ્કોપનું કોણીય મોટવણી (angular magnification) કેટલું હશે?

સામાન્ય ગોઠવણ (normal adjustment) માં રહેલા ટેલિસ્કોપની લંબાઈ $27 \, cm$ છે. જો સામાન્ય ગોઠવણ વખતે ટેલિસ્કોપની મોટવણી (magnifying power) $8$ હોય,તો ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo