$500 g$ દળ ધરાવતા સ્થિર કણ પર $5 N$ નું અચળ બળ લગાડતા તે $5 m$ જેટલું સ્થાનાંતર કરે છે. તો સરેરાશ પાવર કેટલો હશે ($W$ માં)?

  • A
    $6.25$
  • B
    $25$
  • C
    $62.5$
  • D
    $50$

Explore More

Similar Questions

નીચેના વિધાનો ખરા છે કે ખોટાં તે જણાવો:
$(a)$ પાવર એ બળ અને વેગનો સદિશ ગુણાકાર છે.
$(b)$ $1\,kg\,m = 9.8\,J$
$(c)$ જ્યારે શિક્ષક ડસ્ટર વડે બ્લેક બોર્ડને ઘસે છે ત્યારે તેઓ કોઈ કાર્ય કરતા નથી.
$(d)$ ગતિઊર્જા ઋણ હોઈ શકે છે.

એક બોમ્બ એક બિંદુ પર સ્થિર રાખવામાં આવ્યો છે. તે અચાનક $1\,g$ અને $3\,g$ દળના બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. ટુકડાઓની કુલ ગતિઊર્જા ($K$.$E$.) $6.4 \times 10^4\,J$ છે. નાના ટુકડાની ગતિઊર્જા કેટલી હશે?

નીચે દર્શાવ્યા મુજબ, $R$ લંબાઈની દળરહિત દોરી ધરાવતા લોલકના ગોળા $A$ ને શિરોલંબ સાથે $60^{\circ}$ ના ખૂણેથી મુક્ત કરવામાં આવે છે. તે કેન્દ્રમાં ઘર્ષણરહિત ટેબલ પર સ્થિર રહેલા અડધા દળના બીજા ગોળા $B$ ને અથડાય છે. સંઘાત સ્થિતિસ્થાપક છે તેમ ધારીને, સંઘાત પછી ગોળા $A$ ના વેગનું મૂલ્ય કેટલું હશે? ($g$ ને ગુરુત્વપ્રવેગ તરીકે લો)

$5 \ kg$ દળના એક ટુકડાને $60 \ N$ બળ દ્વારા $5 \ m$ ની ઊંચાઈ સુધી ઊંચકવામાં આવે છે. શોધો:
$(1)$ બળ દ્વારા થતું કાર્ય.
$(2)$ $5 \ m$ ઊંચાઈએ ટુકડાની સ્થિતિ ઊર્જા.
$(3)$ $5 \ m$ ઊંચાઈએ ટુકડાની ગતિ ઊર્જા.
$(4)$ $5 \ m$ ઊંચાઈએ ટુકડાનો વેગ. ($g = 9.8 \ m/s^2$ લો)

નીચેના બે વિધાનોને ધ્યાનમાં લો: $[A]$ તંત્રનું રેખીય વેગમાન શૂન્ય છે. $[B]$ તંત્રના કણોની ગતિ ઊર્જા શૂન્ય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo