$0.2 \ kg$ દળનો એક દડો $20 \ m s^{-1}$ ની ઝડપે ગતિ કરે છે, તેને $0.1 \ s$ માં સ્થિર કરવામાં આવે છે. દડા પર લાગતું સરેરાશ બળ કેટલું હશે ($N$ માં)?

  • A
    $20$
  • B
    $30$
  • C
    $40$
  • D
    $60$

Explore More

Similar Questions

સમજાવો કે શા માટે એક અનુભવી ક્રિકેટર ઝડપથી આવતા ક્રિકેટ બોલને પકડતી વખતે તેના હાથને પાછળની તરફ ખેંચે છે,જ્યારે એક નવોદિત (અનુભવ વગરનો) ખેલાડી તેના હાથને સ્થિર રાખીને ઈજા પહોંચાડી શકે છે.

એક મશીન ગન $40\,g$ દળની ગોળીને $1200\,m/s$ ના વેગથી છોડે છે. તેને પકડી રાખનાર વ્યક્તિ ગન પર મહત્તમ $144\,N$ નું બળ લગાવી શકે છે. તો તે પ્રતિ સેકન્ડ વધુમાં વધુ કેટલી ગોળીઓ છોડી શકે?

$4 \ kg$ ની એક ડિસ્ક બરફની સપાટી પર પૂર્વ દિશામાં $1 \ m/s$ ના વેગથી સરકે છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. આ ડિસ્ક એક થાંભલા સાથે અથડાય છે અને તે જ ઝડપે ઉત્તર દિશામાં પાછી ફરે છે. ડિસ્કના વેગમાનના પૂર્વ દિશાના ઘટકમાં થતો ફેરફાર ............. $kg \cdot m/s$ છે.

Difficult
View Solution

નીચેનું વિધાન ધ્યાનમાં લો: જ્યારે કોઈ ઊંચાઈ પરથી કૂદકો મારો છો,ત્યારે તમારા પગને ટટ્ટાર રાખવાને બદલે,સ્થિર થતી વખતે તમારા ઘૂંટણને વાળવા જોઈએ. આ વિધાન સમજાવવા માટે નીચેનામાંથી કયો સંબંધ ઉપયોગી થઈ શકે છે?

$5 \,kg$ દળ ધરાવતો પદાર્થ $t=0 \,s$ સમયે $\vec{v}=(2 \hat{i}+6 \hat{j}) \,m/s$ ના વેગથી ગતિ કરે છે. $t=2 \,s$ સમય પછી,પદાર્થનો વેગ $(10 \hat{i}+6 \hat{j}) \,m/s$ થાય છે,તો પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર ......... $kg \cdot m/s$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo