$PbCl_{2}$ ઠંડા પાણીમાં અદ્રાવ્ય છે. $HCl$ ઉમેરવાથી તેની દ્રાવ્યતા વધે છે કારણ કે

  • A
    $[PbCl_{3}]^{-}$ જેવા દ્રાવ્ય સંકીર્ણ ઋણાયનોનું નિર્માણ થાય છે
  • B
    $Pb(II)$ નું $Pb(IV)$ માં ઓક્સિડેશન થાય છે
  • C
    $[Pb(H_{2}O)_{6}]^{2+}$ નું નિર્માણ થાય છે
  • D
    પોલિમરિક લેડ સંકીર્ણોનું નિર્માણ થાય છે

Explore More

Similar Questions

હાઈપો દ્રાવણમાં સિલ્વર બ્રોમાઈડની દ્રાવ્યતા નીચેનામાંથી કોના નિર્માણને કારણે છે:

લિગાન્ડ-મેટલ કોમ્પ્લેક્સ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$KMnO_4$ નો રંગ શેના કારણે હોય છે?

નીચેનામાંથી કયો સંકીર્ણ આયન સૌથી વધુ સ્થાયી છે?

સંકીર્ણ $A$ નું બંધારણ $H_{12}O_{6}Cl_{3}Cr$ છે. જો આ સંકીર્ણની સાંદ્ર $H_{2}SO_{4}$ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેના મૂળ દળના $13.5\%$ જેટલો ઘટાડો થાય છે,તો $A$ નું સાચું આણ્વીય સૂત્ર કયું છે?
[આપેલ છે: $Cr$ નું પરમાણ્વીય દળ $= 52 \ amu$ અને $Cl = 35.5 \ amu$]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo