$m$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીની સપાટી પરથી પૃથ્વીની ત્રિજ્યા $(R_e)$ કરતા બમણી ઊંચાઈ પર લઈ જવામાં આવે છે. સ્થિતિ ઊર્જામાં થતો વધારો કેટલો હશે? ($g$ એ પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ છે)

  • A
    $\frac{1}{2}mgR_e$
  • B
    $\frac{3}{4}mgR_e$
  • C
    $\frac{1}{4}mgR_e$
  • D
    $\frac{2}{3}mgR_e$

Explore More

Similar Questions

પૃથ્વીનું દળ $M_{1}$ અને ત્રિજ્યા $R_{1}$ છે. ચંદ્રનું દળ $M_{2}$ અને ત્રિજ્યા $R_{2}$ છે. તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર $r$ છે. $M$ દળ ધરાવતા એક પદાર્થને પૃથ્વીના કેન્દ્રથી $r/3$ અંતરે તેમની જોડતી રેખા પર મૂકવામાં આવે છે. આ $M$ દળના પદાર્થને અનંત સુધી પલાયન કરાવવા માટે જરૂરી લઘુત્તમ ઝડપ કેટલી હશે?

જ્યારે કોઈ પદાર્થને અનંત અંતરેથી કોઈ દળથી $r$ અંતરે લાવવામાં આવે,ત્યારે તેની ગુરુત્વીય સ્થિતિ-ઊર્જા ....... . (ખાલી જગ્યા પૂરો)

ગુરુત્વીય સ્થિતિમાનનો $S.I.$ એકમ શું છે?

$l$ બાજુવાળા ચોરસના શિરોબિંદુઓ પર મૂકવામાં આવેલા $m$ દળના ચાર કણોની સિસ્ટમની સ્થિતિઊર્જા શોધો. ચોરસના કેન્દ્ર પર ગુરુત્વીય સ્થિતિમાન પણ મેળવો.

$100 \,kg$ અને $8100 \,kg$ દળ ધરાવતા પદાર્થોને $1 \,m$ ના અંતરે રાખવામાં આવ્યા છે. તેમને જોડતી રેખા પરના એક બિંદુએ ગુરુત્વાકર્ષી ક્ષેત્ર શૂન્ય છે. તે બિંદુએ ગુરુત્વાકર્ષી સ્થિતિમાન $J/kg$ માં કેટલું હશે? $\left(G = 6.67 \times 10^{-11} \,Nm^2/kg^2\right)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo