એક પ્રગામી તરંગનું સમીકરણ $y(x,t) = [0.05 \sin(8x - 4t)] \text{ m}$ દ્વારા દર્શાવવામાં આવે છે. તરંગનો વેગ કેટલો હશે ($\text{ m/s}$ માં)? (બધી રાશિઓ $SI$ એકમમાં છે.)

  • A
    $4$
  • B
    $2$
  • C
    $0.5$
  • D
    $8$

Explore More

Similar Questions

એક ખેંચાયેલી દોરીમાં નાના કંપવિસ્તારવાળા પ્રગામી તરંગની ઝડપ $100 \ cm/s$ અને આવૃત્તિ $100 \ Hz$ છે. દોરી પરના $2.75 \ cm$ અંતરે આવેલા બે બિંદુઓ વચ્ચેનો કળા તફાવત (રેડિયનમાં) કેટલો હશે?

ધ્વનિ તરંગનું સમીકરણ $y = 0.0015 \sin (62.4 x + 316 t)$ છે. આ તરંગની તરંગલંબાઈ શોધો.

જો રડાર દર મિનિટે $54$ તરંગો આપે અને આપેલા તરંગની તરંગલંબાઈ $10\, m$ હોય,તો તરંગનો વેગ કેટલો હશે?

જો એક પ્રગામી તરંગનું સમીકરણ $y(x, t) = 0.5 \sin (70.1 x - 10 \pi t)$ હોય,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને સમય $t$ સેકન્ડમાં છે,તો તરંગની આવૃત્તિ કેટલી હશે ($Hz$ માં)?

આપેલ સમીકરણ $Y = A\sin(10\pi x + 15\pi t + \frac{\pi}{3})$ દ્વારા દર્શાવેલ તરંગમાં,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. આ સમીકરણ શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo