આપેલ સમીકરણ $Y = A\sin(10\pi x + 15\pi t + \frac{\pi}{3})$ દ્વારા દર્શાવેલ તરંગમાં,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. આ સમીકરણ શું દર્શાવે છે?

  • A
    $1.5\,m/s$ ના વેગ સાથે ધન $X$ દિશામાં ગતિ કરતું તરંગ
  • B
    $1.5\,m/s$ ના વેગ સાથે ઋણ $X$ દિશામાં ગતિ કરતું તરંગ
  • C
    $0.2\,m$ ની તરંગલંબાઈ સાથે ઋણ $X$ દિશામાં ગતિ કરતું તરંગ
  • D
    $(b)$ અને $(c)$ બંને

Explore More

Similar Questions

એક કણનું સ્થાનાંતર $y = 5 \times 10^{-4} \sin(100t - 50x)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. તરંગનો વેગ $m/s$ માં શોધો.

બે કણોના તરંગ સમીકરણો $y_1 = a \sin(\omega t - kx)$ અને $y_2 = a \sin(kx + \omega t)$ દ્વારા આપવામાં આવે છે,તો:

$100 \, Hz$ આવૃત્તિ ધરાવતા તરંગનો વેગ $10 \, m/s$ છે. $2.5 \, cm$ અંતરે રહેલા બે કણો વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?

$500\,Hz$ આવૃત્તિ ધરાવતા તરંગમાં $60^{\circ}$ નો કળા તફાવત ધરાવતા બે ક્રમિક બિંદુઓ વચ્ચેનું અંતર $6.0\,m$ છે. તરંગ જે વેગથી ગતિ કરે છે તે $.........\,km/s$ છે.

દોરી પર ગતિ કરતા તરંગનું સમીકરણ $y = 4\sin \frac{\pi }{2}\left( {8t - \frac{x}{8}} \right)$ છે. જો $x$ અને $y$ એ $cm$ માં હોય,તો તરંગનો વેગ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo