$1000$ આંટા ધરાવતું એક સોલેનોઇડ $4 \text{ m}$ લાંબી અને $0.3 \text{ m}$ વ્યાસ ધરાવતી કાચની નળી પર સમાન રીતે વીંટાળેલું છે. જ્યારે તેમાંથી $4 \text{ A}$ નો વિદ્યુતપ્રવાહ વહે છે ત્યારે સોલેનોઇડના કેન્દ્ર પર ચુંબકીય તીવ્રતા કેટલી હશે?

  • A
    $2 \times 10^{3} \text{ A/m}$
  • B
    $16 \times 10^{3} \text{ A/m}$
  • C
    $4 \times 10^{3} \text{ A/m}$
  • D
    $10^{3} \text{ A/m}$

Explore More

Similar Questions

એક અનંત લંબાઈની,સીધી અને પાતળી દીવાલવાળી પાઇપની લંબાઈ સાથે વિદ્યુતપ્રવાહ $I$ વહે છે. તો

$60 \; cm$ લાંબી અને $4.0 \; cm$ ત્રિજ્યા ધરાવતી સોલેનોઇડમાં $300$ આંટાના $3$ સ્તરો છે. $2.5 \; g$ દળનો $2.0 \; cm$ લાંબો તાર સોલેનોઇડની અંદર (તેના કેન્દ્રની નજીક) તેની અક્ષને લંબ રૂપે રહેલો છે; તાર અને સોલેનોઇડની અક્ષ બંને સમક્ષિતિજ સમતલમાં છે. તારને સોલેનોઇડની અક્ષને સમાંતર બે વાયર દ્વારા બાહ્ય બેટરી સાથે જોડવામાં આવે છે જે તારમાં $6.0 \; A$ નો પ્રવાહ આપે છે. સોલેનોઇડના આંટાઓમાં કેટલા મૂલ્યનો પ્રવાહ ($A$ માં) તારના વજનને ટેકો આપી શકે? $(g=9.8\; m \,s ^{-2})$

એક અનંત લાંબી સીધી પાતળી દીવાલવાળી પાઇપની લંબાઈ સાથે સીધો પ્રવાહ $I$ વહે છે. તો ચુંબકીય ક્ષેત્ર

આડછેદનું ક્ષેત્રફળ $A$ ધરાવતા લાંબા સોલેનોઈડના $L$ લંબાઈના નાના ભાગમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા કેટલી છે?

લાંબા સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo