$M{L^3}{T^{ - 1}}{Q^{ - 2}}$ એ કોનું પરિમાણ છે?

  • A
    અવરોધકતા (Resistivity)
  • B
    વાહકતા (Conductivity)
  • C
    અવરોધ (Resistance)
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ રાશિ એકમરહિત છે?

ધારો કે $\sigma_s$, $k_B$, અને $b$ અનુક્રમે સ્ટેફન-બોલ્ટ્ઝમેન અચળાંક, બોલ્ટ્ઝમેન અચળાંક અને વિયનના સ્થાનાંતરના નિયમનો અચળાંક દર્શાવે છે. $\sigma_s k_B^{-1}$ નું પારિમાણિક સૂત્ર શું છે?

નીચેનામાંથી કઈ જોડીના પરિમાણો સમાન છે?

એક કણની સ્થિતિઊર્જા $U$ એ ઉગમબિંદુથી અંતર $x$ સાથે $U = \frac{A \sqrt{x}}{x + B}$ મુજબ બદલાય છે,જ્યાં $A$ અને $B$ અચળાંકો છે. $A$ અને $B$ ના પરિમાણો અનુક્રમે શું હશે?

પ્લાન્ક અચળાંકનો એકમ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo