પટલના પ્રોટીનમાં કેવા પ્રકારનું વહન જોવા મળે છે?

  • A
    સાદું પ્રસરણ
  • B
    સાધ્ય વહન (Facilitated transport)
  • C
    સક્રિય વહન
  • D
    સાધ્ય વહન અને સક્રિય વહન બંને

Explore More

Similar Questions

તફાવત આપો:
$(1)$ આસૃતિદાબ (Osmotic Pressure) અને આસૃતિ ક્ષમતા (Osmotic Potential)
$(2)$ પ્રસરણ (Diffusion) અને અંતઃચૂષણ (Imbibition)

નીચેના વિધાનો સુધારો:
$(a)$ કોષો અધોસાંદ્ર (hypotonic) દ્રાવણમાં સંકોચાય છે અને અતિસાંદ્ર (hypertonic) દ્રાવણમાં ફૂલે છે.
$(b)$ અંતઃચૂષણ (imbibition) એ પ્રસરણનો એક વિશિષ્ટ પ્રકાર છે જ્યારે પાણી ઘન પદાર્થો—કલિલ—દ્વારા શોષાય છે,જેનાથી તેમનું કદ વધે છે.
$(c)$ મૂળમાં પાણીનો મોટાભાગનો પ્રવાહ સિમ્પ્લાસ્ટ (symplast) દ્વારા થાય છે.

બાષ્પોત્સર્જન અને મૂળદાબ વનસ્પતિઓમાં પાણીને ઉપર ચઢાવવા માટે શું કરે છે?

નીચેનામાંથી સાચા અને ખોટા વિધાનો પસંદ કરો:
$I.$ ફૂગ અને વનસ્પતિ $(Pinus)$ ના મૂળ વચ્ચેનું માયકોરાઇઝા જોડાણ ઘણીવાર ફરજિયાત (obligate) હોય છે.
$II.$ $Pinus$ અને ઓર્કિડના બીજ માયકોરાઇઝા જોડાણની ગેરહાજરીમાં અંકુરિત થઈ શકે છે અને છોડમાં વૃદ્ધિ પામી શકે છે.
$III.$ મૂળરોમ દ્વારા પાણી અને ખનિજ દ્રાવ્યનું શોષણ સંપૂર્ણપણે પ્રસરણની પ્રક્રિયા છે.
$IV.$ અપદ્રવ્ય પરિપથમાં,પાણીનું વહન કોષદીવાલ અને આંતરકોષીય સ્થાન દ્વારા થાય છે.
$V.$ ફૂગના કવકતંતુઓ મૂળને શર્કરા અને કાર્બનિક પદાર્થો પૂરા પાડે છે.
સાચો વિકલ્પ પસંદ કરો.

પર્ણોની સપાટી પર ઝાકળની હાજરી શેને કારણે હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo