ખનીજપોષક દ્રવ્યોનું વહન કઈ દિશામાં થાય છે?

  • A
    મૂળથી પ્રકાંડ,પર્ણો અને વનસ્પતિના વૃદ્ધિ પામતા પ્રદેશો તરફ.
  • B
    મૂળથી વનસ્પતિના વૃદ્ધિ પામતા પ્રદેશો તરફ.
  • C
    મૂળરોમથી મૂળના અન્ય પ્રદેશો તરફ.
  • D
    આમાંથી એકપણ નહીં.

Explore More

Similar Questions

ઝાયલેમ દ્વારા ખનિજોનું વહન કેવું હોય છે?

........................ ના ટ્રાન્સપોર્ટ પ્રોટીન એ નિયંત્રણ બિંદુઓ છે,જ્યાં વનસ્પતિ જલવાહક (xylem) સુધી પહોંચતા દ્રાવ્યોની માત્રા અને પ્રકારોને સમાયોજિત કરે છે.

$A -$ વનસ્પતિ જલવાહક (xylem) સુધી પહોંચતા દ્રાવ્યોની ગુણવત્તા અને પ્રકારોને સમાયોજિત કરે છે.
$R -$ અંતઃસ્તર (endodermis) ના કોષોના વહન પ્રોટીન નિયંત્રણ બિંદુઓ છે.

જલવાહકપેશી $(xylem)$ માં ખનીજ તત્ત્વોના પ્રકાર અને માત્રા કોના દ્વારા જળવાય છે?

વનસ્પતિમાં ખનીજ તત્વોનું વહન કોના તરફ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo