$A -$ વનસ્પતિ જલવાહક (xylem) સુધી પહોંચતા દ્રાવ્યોની ગુણવત્તા અને પ્રકારોને સમાયોજિત કરે છે.
$R -$ અંતઃસ્તર (endodermis) ના કોષોના વહન પ્રોટીન નિયંત્રણ બિંદુઓ છે.

  • A
    $A$ અને $R$ સાચા છે,અને $R$ એ $A$ ની સાચી સમજૂતી છે.
  • B
    $A$ અને $R$ સાચા છે,પરંતુ $R$ એ $A$ ની સાચી સમજૂતી નથી.
  • C
    $A$ સાચું છે,પરંતુ $R$ ખોટું છે.
  • D
    $A$ ખોટું છે,પરંતુ $R$ સાચું છે.

Explore More

Similar Questions

............. કોષોના વહન પ્રોટીન એ નિયંત્રણ બિંદુઓ છે,જ્યાં વનસ્પતિ જલવાહક (xylem) સુધી પહોંચતા દ્રાવ્યોની માત્રા અને પ્રકારોને સમાયોજિત કરે છે.

ખનીજ પોષક તત્વોનું શોષણ હંમેશા સક્રિય વહન દ્વારા થાય છે,કારણ કે . . . .

ખનિજ આયનોના શોષણ પર ટૂંકી નોંધ લખો.

ખનીજપોષક દ્રવ્યોનું વહન કઈ દિશામાં થાય છે?

$A$: કોષોના આંતરિક અવકાશમાં આયનોનો પ્રવેશ (Influx) એક સક્રિય પ્રક્રિયા છે.
$R$: આયનો મુક્ત અવકાશમાં મુક્ત વિનિમય માટે ઉપલબ્ધ હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo