પ્રકાંડસૂત્ર અથવા પર્ણસૂત્રના વળવાની ક્રિયા શેના કારણે થાય છે?

  • A
    સ્પર્શાનુવર્તન (Thigmotropism)
  • B
    કંપાનુકુંચન (Seismonasty)
  • C
    પ્રકાશાનુંવર્તન (Heliotropism)
  • D
    અનુપ્રસ્થ ભૂઆનુવર્તન (Diageotropism)

Explore More

Similar Questions

એક લીલો છોડ લાંબા સમય સુધી અંધારામાં રાખવામાં આવે ત્યારે તે નિસ્તેજ (પીળો) પડી જાય છે. આ ઘટનાને શું કહેવામાં આવે છે?

કુદરતી વનસ્પતિ વૃદ્ધિ નિયામકોના પાંચ મુખ્ય જૂથોની યાદી આપો. તેમાંથી કોઈપણ એકની શોધ,શારીરિક કાર્યો અને કૃષિ/બાગાયતી ઉપયોગો વિશે નોંધ લખો.

Difficult
View Solution

જો કીટકના ડિંભ (nymph) માંથી $Corpora \text{ } allata$ દૂર કરવામાં આવે, તો શું થશે?

નીચેનામાંથી કયો સમૂહ કુદરતી વનસ્પતિ વૃદ્ધિ નિયામક નથી?

વનસ્પતિઓમાં ઊંઘની હલનચલન (sleep movement) એ એક નાસ્ટિક પ્રતિભાવ છે,જે દરરોજ કોના પ્રતિભાવમાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo