$C_4$ વનસ્પતિઓમાં ફ્રુક્ટોઝનું સંશ્લેષણ કયા કોષોના હરિતકણમાં થાય છે?

  • A
    મધ્યપર્ણ કોષો
  • B
    પુલકંચુક કોષો
  • C
    રક્ષક કોષો
  • D
    સ્તંભ પેશીના કોષો

Explore More

Similar Questions

$C_4$ વનસ્પતિના પર્ણોમાં $CO_2$ ના સ્થાપન દરમિયાન કયા કોષોમાં મેલિક એસિડનું સંશ્લેષણ થાય છે?

કઈ વનસ્પતિઓમાં પુલકંચુક (bundle sheath) ના કોષોમાં હરિતકણ આવેલા હોય છે?

શેરડી જેવી ઉષ્ણકટિબંધીય વનસ્પતિઓમાં $CO_2$ ના સ્થાપનની ક્ષમતા ખૂબ જ વધુ હોય છે,તેનું કારણ શું છે?

$CAM$ વનસ્પતિઓ દ્વારા નીચેનામાંથી શું દર્શાવવામાં આવે છે?

કયો પાક સૌરઊર્જામાંથી $2-4 \ kg/m^2$ ની સૌથી વધુ ચોખ્ખી પ્રાથમિક ઉત્પાદકતા આપે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo