પ્રકાશસંશ્લેષણનો પ્રથમ તબક્કો ......... છે.

  • A
    $CO_2$ નું $3$-કાર્બન શર્કરા સાથે જોડાણ
  • B
    $ATP$ નું નિર્માણ
  • C
    પાણીનું આયનીકરણ
  • D
    પ્રકાશના ફોટોન દ્વારા ક્લોરોફિલના ઈલેક્ટ્રોનનું ઉત્તેજન

Explore More

Similar Questions

$NADPH_2$ ને ......... પણ કહેવામાં આવે છે.

અચક્રિય ફોટોફોસ્ફોરાયલેશનનો કયો તબક્કો $DCMU$ દ્વારા અવરોધાય છે?

પ્રકાશસંશ્લેષણ દરમિયાન મુક્ત થતો ઓક્સિજન ક્યાંથી આવે છે?

નીચેનામાંથી કયું તત્વ પાણીના પ્રકાશ-પ્રેરિત વિઘટન (photolysis) માટે આવશ્યક છે?

રસાયણાસૃતિ (Chemiosmosis) માટે નીચેનામાંથી કોની આવશ્યકતા રહેલી છે?
$I-$ પટલ,$II-$ પ્રોટોન પમ્પ,$III-$ પ્રોટોન ઢોળાંશ,$IV-$ $ATP$ સિન્થેટેઝ

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo