પ્રકાશસંશ્લેષણમાં નીચેનામાંથી શું થાય છે?

  • A
    $H_2O$ નું રિડક્શન
  • B
    $H_2O$ નું ઓક્સિડેશન
  • C
    $CO_2$ નું ઓક્સિડેશન
  • D
    $NO_2$ નું ઓક્સિડેશન

Explore More

Similar Questions

$A$: પ્રકાશસંશ્લેષણમાં એસિમિલેટરી પાવર થાઈલેકોઈડ પટલમાં થતા $ETS$ માં ઉત્પન્ન થાય છે.
$R$: તેઓ $CO_2$ ના રિડક્શન અને $RuBP$ ના પુનઃસર્જન માટે જરૂરી છે.

જો સાયટોક્રોમ સિસ્ટમમાં વિકૃતિ (mutation) હોય,તો આ શું કરશે?

ફોટોફોસ્ફોરાયલેશન એટલે શું?

પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન વહનમાં કયું તત્વ મદદ કરે છે?

પ્રકાશસંશ્લેષણની પ્રકાશ-આધારિત પ્રક્રિયામાં,હરિતકણ નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં સીધી રીતે સંકળાયેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo