જો સાયટોક્રોમ સિસ્ટમમાં વિકૃતિ (mutation) હોય,તો આ શું કરશે?

  • A
    $PS-II$ થી $PS-I$ તરફ ઇલેક્ટ્રોનની ગતિને અવરોધશે
  • B
    $PS-I$ થી $PS-II$ તરફ ઇલેક્ટ્રોનની ગતિને અવરોધશે
  • C
    પાણીના પ્રકાશવિભાજન (photolysis) ને અવરોધશે
  • D
    $ATP$ નિર્માણને પ્રોત્સાહન આપશે

Explore More

Similar Questions

રસાયણ-આસૃતિ (Chemiosmotic) ઉત્કલ્પનાનું વર્ણન કરો.

લીલી વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ દરમિયાન મુક્ત થતા $O_2$ નો સ્ત્રોત કયો છે?

નીચે દર્શાવેલ આકૃતિમાં $A, B, C$ ને નામનિર્દેશિત કરો. આમાં કેવા પ્રકારનું ફોસ્ફોરાયલેશન શક્ય છે?

હર્બિસાઇડ્સ (તૃણનાશકો) શું અટકાવે છે?

પ્રકાશસંશ્લેષણ દરમિયાન પાણીના ફોટોલિસિસ (પ્રકાશ-વિભાજન) માટે કયું તત્વ આવશ્યક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo