નીચે આપેલા વિધાનોમાંથી ત્રણ સાચા છે અને એક ખોટું છે. ખોટું વિધાન ઓળખો.

  • A
    ઉત્સેચકો ઊંચા તાપમાને વિકૃત (denatured) થાય છે,પરંતુ કેટલાક સજીવોમાં તે $80 \ ^\circ C - 90 \ ^\circ C$ જેટલા ઊંચા તાપમાને પણ અસરકારક રહે છે.
  • B
    ઉત્સેચકો અત્યંત વિશિષ્ટ હોય છે.
  • C
    ઘણા ઉત્સેચકો પ્રોટીન છે પરંતુ કેટલાક લિપિડ છે.
  • D
    ઉત્સેચકોને મહત્તમ સક્રિયતા માટે ઈષ્ટતમ (optimum) $pH$ ની જરૂર હોય છે.

Explore More

Similar Questions

કઈ પ્રક્રિયકની સાંદ્રતાએ ઉત્સેચક તેના મહત્તમ વેગથી અડધો વેગ દર્શાવે છે?

નીચેની પ્રક્રિયામાં સામેલ ઉત્સેચકનો પ્રકાર પસંદ કરો: $S-G + S' \rightarrow S + S'-G$.

ચયાપચયના ઝેર જે એપોએન્ઝાઇમની રચનામાં ફેરફાર કરે છે તે છે:

એલોસ્ટેરિક ઉત્સેચક ......... માટે એલોસ્ટેરિક સ્થાન ધરાવે છે.

એમાયલેઝ ઉત્સેચકનો સબસ્ટ્રેટ (પ્રક્રિયક) કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo