ઉત્સેચકીય અવરોધના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    ઉત્સેચકના બિન-સ્પર્ધાત્મક અવરોધને પ્રક્રિયકની સાંદ્રતા વધારીને દૂર કરી શકાય છે.
  • B
    જ્યારે અવરોધક પ્રક્રિયક પ્રોટીન સાથે જોડાવા માટે ઉત્સેચક સાથે સ્પર્ધા કરે છે,ત્યારે સ્પર્ધાત્મક અવરોધ જોવા મળે છે.
  • C
    જ્યારે પ્રક્રિયક અને અવરોધક ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાવા માટે સ્પર્ધા કરે છે,ત્યારે સ્પર્ધાત્મક અવરોધ જોવા મળે છે.
  • D
    બિન-સ્પર્ધાત્મક અવરોધકો ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાય છે.

Explore More

Similar Questions

ઇલેક્ટ્રોનના સ્થાનાંતર સાથે સંકળાયેલ ઉત્સેચક ......... છે.

સકસિનિક ડિહાઈડ્રોજનેઝ ઉત્સેચક પર મેલોનિક એસિડની અવરોધક અસર એ શેનું ઉદાહરણ છે?

નીચેની પ્રતિક્રિયા ઉત્સેચકોના એક ચોક્કસ વર્ગની પ્રવૃત્તિ દર્શાવે છે:
$X-Y$ જે $C-C$ સાથે જોડાયેલ છે (સબસ્ટ્રેટ) $\xrightarrow{E}$ $X-Y$ + $C=C$ (નીપજ)
નીચેના વિકલ્પોમાંથી ઉત્સેચક વર્ગ '$E$' ને ઓળખો:

સાયટોક્રોમ $P_{450}$ વિશે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

નીચેનામાંથી કયો ઉત્સેચક અન્ય ઉત્સેચકોનું પાચન કરે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo